Not Set/ કૃણાલ ખેમુ અને વિજય રાજની જબરદસ્ત કોમેડીથી ભરપુર ફિલ્મ ‘લૂટકેસ’નું ટ્રેલર થયું રિલીઝ, જુઓ

શું તમને ક્યારે પૈસા ભરેલી બેગ મળી છે? જો ના, તો જુઓ કે આવનારી કોમેડી-ડ્રામા ફિલ્મ લૂટકેસમાં જુઓ શું થાય છે જ્યારે પૈસાથી ભરેલી બેગ કોઈ માણસના હાથમાં આવે છે. ફિલ્મ “લૂટકેસ” 31 જુલાઈ 2020 ના રોજ રીલિઝ થશે અને એક મનોરંજક રોલરકોસ્ટર રાઇડ હશે. ચાહકો આ ટ્રેલરની રાહ જોઇ રહ્યા હતા, આખરે આજે ફિલ્મનું […]

Uncategorized
f15d7792a9e07093085002dd0599d25b કૃણાલ ખેમુ અને વિજય રાજની જબરદસ્ત કોમેડીથી ભરપુર ફિલ્મ 'લૂટકેસ'નું ટ્રેલર થયું રિલીઝ, જુઓ

શું તમને ક્યારે પૈસા ભરેલી બેગ મળી છે? જો ના, તો જુઓ કે આવનારી કોમેડી-ડ્રામા ફિલ્મ લૂટકેસમાં જુઓ શું થાય છે જ્યારે પૈસાથી ભરેલી બેગ કોઈ માણસના હાથમાં આવે છે. ફિલ્મ “લૂટકેસ” 31 જુલાઈ 2020 ના રોજ રીલિઝ થશે અને એક મનોરંજક રોલરકોસ્ટર રાઇડ હશે. ચાહકો આ ટ્રેલરની રાહ જોઇ રહ્યા હતા, આખરે આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું.

કુણાલ ખેમુએ ટ્રેલર રિલીઝ સાથે એક ફની વીડિયો પણ શેર કર્યો છે. અભિનેતાએ વિડીયો શેર કરતા લખ્યું -“દરેક જણ કહે છે કે બેગમાં કંઈક કાળું છે, તમે જાતે જ જોઈ શકો. લૂટકેસનું ટ્રેલર રિલીઝ થયું છે, આ ફિલ્મ 31 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.