Breaking News/ કેદારનાથના માર્ગમાં ભૂકંપના આંચકા વડોદરાના 125 યાત્રીઓ રુદ્રપ્રયાગ અટક્યા ગઇકાલે સવાર ગૌરીકુંડથી આગળ અટક્યા ધરતીકંપના આંચકા આવતા લોકોમાં ગભરાહટ સ્થાનિક પ્રશાસન દ્વારા યાત્રાને રુદ્રપ્રયાગ અટકાવ્યા આંચકા અને બરફ વર્ષા પણ ખૂબઃ યાત્રીઓ વડોદરાના તમામ યાત્રિકો સલામત

Breaking News