Gujarat/ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાની માગ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરી માંગ, “3 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરો”, શૈક્ષિક મહાસંઘની સરકાર સમક્ષ માંગ, “દિવાળી પહેલા 3% મોંઘવારી ભથ્થુ ચૂકવો”, રાજ્યના 3 લાખ કર્મચારીઓ માટે માંગ, શિક્ષકો અને કર્મચારીઓ કરે છે માંગ, અગાઉ સરકારે 28% મોંઘવારી ભથ્થુ ચૂકવ્યુ હતુ

Breaking News