Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ, 11મી જૂલાઇએ મોડી રાત્રે આવશે અમદાવાદ, 12મી જૂલાઇએ રથયાત્રામાં લેશે ભાગ, જગન્નાથ મંદિરે સહપરિવાર કરશે દર્શન, વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કરશે બેઠક, અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે કરશે બેઠકો

Breaking News