Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં બેઠક, લોકસભા અને રાજ્યસભાના સાંસદ પણ બેઠકમાં હાજર, કિરીટ સોલંકી, નરહરિ અમીન સહિતના નેતા ઉપસ્થિત, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા રહ્યા હાજર, ડિસ્ટ્રીક ડેવલપમેન્ટ કો.ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક, અમદાવાદના મેયર અને મ્યુ.કમિ.પણ બેઠકમાં હાજર, કલેક્ટર અને DDO સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર, કેન્દ્ર તેમજ રાજ્યની યોજનાના અમલીકરણ મુદ્દે થશે ચર્ચા અને સમીક્ષા

Breaking News