Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત અમદાવાદમાં 26 સપ્ટે.વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી AMCને 237 કરોડના કામોની આપશે ભેટ સરખેજ વોર્ડમાં શકરી તળાવનું કરશે ખાતમુહૂર્ત સરખેજ વોર્ડમાં 2140 આવાસોનું કરાશે ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓ રહેશે હાજર

Breaking News