Not Set/ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આજે એઈમ્સમાંથી મળી રજા

  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આજે એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. અમિત શાહને 18 ઓગસ્ટે હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 12 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી. ગઈકાલે રવિવારે એઇમ્સે નિવેદન જારી કરતાં કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને જલ્દીથી રજા આપવામાં […]

Uncategorized
80c8b6f16bc215afda540b3dada03477 1 કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આજે એઈમ્સમાંથી મળી રજા
 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આજે એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. અમિત શાહને 18 ઓગસ્ટે હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 12 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી.

ગઈકાલે રવિવારે એઇમ્સે નિવેદન જારી કરતાં કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને જલ્દીથી રજા આપવામાં આવશે. અમિત શાહને 18 ઓગસ્ટે હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 12 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.