ગુજરાત ચૂંટણી 2022/
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો જુથસંવાદ કાર્યક્રમ, સવારે બે જુથસંવાદ કાર્યક્રમમાં આપશે હાજરી, બોરવાવ-સુરવા ગીર સોમનાથ કાર્યક્રમમાં જોડાશે, જૂથસંવાદમાં લોકો સાથે કરશે મહત્વપૂર્ણ સંવાદ
