ફુગાવામાં ઘટાડો/ કેન્દ્ર દ્વારા મોંઘવારી મુદ્દે રાહતનાં સમાચાર, નવેમ્બરમાં રિટેલ ફુગાવામાં થયો ઘટાડો, દેશમાં રિટેલ ફુગાવો ઘટીને 5.88 ટકા પર, 11 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો ફુગાવો, ખાદ્ય ફુગાવો 4.67 ટકા,ઓકટો.માં 7.01 ટકા હતો, કન્ઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેકસ આધારિત ઘટાડો નોંધાયો

Breaking News