Breaking News/ કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મહાનગરપાલિકામાં મળી સમીક્ષા બેઠક વિવિધ વિકાસના કામો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે બેઠકમાં ચર્ચા થઈ મનપા મેયર બીનાબેન કોઠારી બેઠકમાં રહ્યા ઉપસ્થિત મ્યુ.કમિશનર સહિતના અધિકારીઓ રહ્યા હાજર હેરિટેજ બિલ્ડીંગોની જાળવણી માટે પણ થઈ ગહન ચર્ચા

Breaking News