Gujarat/ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી માહિતી, કહ્યું- 1 જૂલાઈથી 15 જુલાઇ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે, 80 રથ નક્કી કરાયા, 1 રથ દરરોજ 10 ગામનું પરિભ્રમણ કરશે, વિવિધ થીમ આધારિત કાર્યક્રમ

Breaking News