Not Set/ કેવી રહેશે આપની 04/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – 4 સપ્ટેમ્બર 2020, શુક્રવાર તિથિ – ભાદરવા સુદ બીજ રાશિ –  મિન (દ,ચ,ઝ,થ) નક્ષત્ર – ઉત્તરાભાદ્રાપદ યોગ – ધૃતિ કરણ – કૌલવ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 7.59 થી 9.32 આજે શ્રાદ્ધની […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – 4 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
  2. તિથિ – ભાદરવા સુદ બીજ
  3. રાશિ –  મિન (દ,ચ,ઝ,થ)
  4. નક્ષત્ર – ઉત્તરાભાદ્રાપદ
  5. યોગ – ધૃતિ
  6. કરણ – કૌલવ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 7.59 થી 9.32
  • આજે શ્રાદ્ધની તિથિ નથી

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • કાર્યક્ષેત્રે લાભ મળે
  • ધન પ્રાપ્તિ વિશેષ રહે
  • ભાષામાં સંયમ રાખવો
  • ઉશ્કેરાટથી દૂર રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • મિત્રો સાથે પ્રવાસ રહે
  • લાભપ્રદ પ્રવાસ રહે
  • વેપાર આગળ વધે
  • પરદેશના કાર્યો થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ધન સંબંધી વાતો જોર પકડે
  • ધન વ્યય દેખાય છે
  • આરોગ્ય જાળવવું પડે
  • બપોર પછી વ્યથા રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • ભાગ્ય વૃદ્ધિ છે
  • આવકનો માર્ગ મોકળો થાય
  • વેપાર આગળ વધે
  • યશપ્રાપ્તિ મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • પરદેશના કાર્યોમાં સફળતા
  • ભૌતિક ખરીદી થાય
  • મોજમાં દિવસો વિતે
  • બપોર પછી કાર્ય ગૂંચવાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • સંબંધો મદદે આવી જાય
  • વડીલ સ્ત્રીઓ મદદે આવે
  • માતા દ્વારા વિશેષ લાભ મળે
  • દિવસની શરૂઆત માતાના આશિર્વાદથી કરજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • પરિવારનો સાથ મળે
  • કાર્યમાં સરળતા રહે
  • ધન પ્રાપ્તિ થાય
  • કુંવારા માટે લગ્ન સંબંધી વાતો આવે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ભાગ્યનું બળ મળે
  • નોકરીમાં લાભ થાય
  • આરોગ્ય જાળવવું
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ઘરમાં ખોટો કકળાટ ન રહે તે જોવું
  • લાગણી હણાય
  • બપોર પછી વાત ગૂંચવાય
  • શાંતિથી દિવસ પસાર કરવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીને લાભ
  • આજે કંઈક વિશિષ્ટ થઈ શકે છે
  • ટૂંકા પ્રવાસની શક્યતા છે
  • જમીન-મકાનથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • પરિવારમાં મતભેદ રહી શકે
  • તમારી મીઠી ભાષા બોલવી
  • આવકમાં વૃદ્ધિ થશે
  • કફ-શરદીથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • સંબંધો મજબૂત બને
  • તમારું ભાગ્ય બળવાન રહે
  • સહકાર મળશે
  • ગહન મનોમંથન થાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ વિષ્ણવૈ નમઃ – મંત્રજાપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.