Not Set/ કેવી રહેશે આપની 08/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com આજનું પંચાંગ તારીખ – તા. 8 સપ્ટેમ્બર 2020, મંગળવાર તિથિ – ભાદરવા સુદ છઠ રાશિ –  મેષ (અ,લ,ઈ) નક્ષત્ર – ભરણી યોગ – વ્યાઘ્રાત કરણ – ગર દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 11.04 થી 12.37 છઠનું […]

Uncategorized
82fb4516bbfefd3228a2c7b6b3951ff6 7 કેવી રહેશે આપની 08/09/2020, વાંચો રાશિ ભવિષ્ય
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 8 સપ્ટેમ્બર 2020, મંગળવાર
  2. તિથિ – ભાદરવા સુદ છઠ
  3. રાશિ –  મેષ (અ,લ,ઈ)
  4. નક્ષત્ર – ભરણી
  5. યોગ – વ્યાઘ્રાત
  6. કરણ – ગર

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 11.04 થી 12.37
  • છઠનું શ્રાદ્ધ
  • રવિયોગ સવારે 8.27થી પ્રારંભ અને આવતીકાલે સવારે 11.16 સમાપ્ત

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • લાભ મળી શકે છે
  • જમીન-મકાનથી લાભ
  • શુભકાર્યો થાય
  • અચાનક ધન પ્રાપ્તિ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પ્રવાસની શક્યતા છે
  • સંબંધો સુખદ બને
  • શુભ પ્રવાસ રહે
  • લાગણીશીલતા વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • હિતશત્રુથી સાચવવું
  • થોડી નબળાઈ વર્તાય
  • બપોર પછી ચિંતા સતાવે
  • જીવનસાથી સાથે મતભેદ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • નોકરીમાં નવું કાર્ય થાય
  • ધનપ્રાપ્તિ થાય
  • કાર્યમાં ઉત્તેજન મળે
  • મહત્ત્વનું લેખન થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • ધન ખર્ચ થાય
  • મોજમજા વધે
  • સંતાન સાથે સુમેળ વધે
  • પેટની ચરબી વધતી જણાય માટે સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • ધન સંપત્તિ વધે
  • શુભકાર્ય થાય
  • વ્યસ્તતા વધે
  • સહકાર્યકર્તામાં ઉમેરો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • જાહેરક્ષેત્રે હોદ્દો મળે
  • જમીન-મકાનથી લાભ
  • છૂપુ ધન મળે
  • વારસાઈ સંબંધે લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • શરદી-ખાંસીથી સાચવવવું
  • ખાન-પાનમાં સાવધાન
  • ધનપ્રાપ્તિ થાય
  • શુભ સમય વિતશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય
  • નવી નોકરીની તક મળે
  • કમિશનની આવક વધે
  • સુખમય દિવસ વિતે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • ભાગ્યનું બળ મળે
  • સંબંધોથી લાભ
  • વડીલો લાભ આપે
  • શાંતિથી દિવસ વિતે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • વાહનની ગતિ જાળવજો
  • ટ્રાન્સપોર્ટરને લાભ
  • નોકરીમાં બદલી થઈ શકે છે
  • આરોગ્ય જાળવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ઈલેક્ટ્રોનિક ઉપકરણ ખરીદાય
  • માતાથી લાભ
  • તમારી બુદ્ધિ તમને લાભ અપાવશે
  • તર્કબદ્ધ દલીલો સૂઝશે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ શ્રી ગજમુખાય નમઃ — મંત્રજાપ કરવો

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.