Not Set/ કેવી રહેશે આપની 09/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 9 સપ્ટેમ્બર 2020, બુધવાર તિથિ – ભાદરવા સુદ સાતમ રાશિ –  વૃષભ (બ,વ,ઉ) નક્ષત્ર – કૃતિકા યોગ – હર્ષણ કરણ – વિષ્ટી દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું – સપ્તમીનું શ્રાદ્ધ સિદ્ધિયોગ સૂર્યોદયથી […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 9 સપ્ટેમ્બર 2020, બુધવાર
  2. તિથિ – ભાદરવા સુદ સાતમ
  3. રાશિ –  વૃષભ (બ,વ,ઉ)
  4. નક્ષત્ર – કૃતિકા
  5. યોગ – હર્ષણ
  6. કરણ – વિષ્ટી

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું –
  • સપ્તમીનું શ્રાદ્ધ
  • સિદ્ધિયોગ સૂર્યોદયથી સવારે 11.16
  • ભદ્રા બપોરે 1.09 સમાપ્ત

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ધર્મભક્તિ મજબૂત થાય
  • વારસાઈ સંબંધે પ્રગતિ થાય
  • ધન પ્રાપ્તિ થાય
  • નવા કાર્યનો પ્રારંભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • આરોગ્ય જાળવવું
  • અચાનક રોગ દેખા દઈ શકે છે
  • પ્રવાસ થઈ શકે છે
  • સંતાન સંબંધી ચર્ચા થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ધન સંબંધી ઉથલ પાથલ થાય
  • જીવનસાથીનું આરોગ્ય જાળવવું
  • ઘર સંબંધી દસ્તાવેજી કાર્યો રહે
  • ચામડીના રોગથી સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • મોટાભાઈ અને મિત્રોથી લાભ
  • કાર્યનું શુભ પરિણામ મળે
  • પરદેશની નવી તક મળે
  • ધન પ્રાપ્તિ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • પરદેશના કાર્યોમાં સફળતા
  • ભૌતિક સુખ વધે
  • ભાષાથી લાભ
  • રોકડ નાણાંની પ્રાપ્તિ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • સ્ત્રીપાત્રોથી લાભ
  • પરિવારના સંબંધો લાભકારી થાય
  • વેપારમાં વૃદ્ધિ
  • પદપ્રાપ્તિ થઈ શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • અચાનક ધન પ્રાપ્તિ થાય
  • વારસાઈ સંબંધી વાત આગળ ધપે
  • બક્ષિસ મળી શકે છે
  • પરદેશના કાર્યો વેગ પકડે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • જીવનસાથીથી લાભ
  • ભાગ્યનું બળ વધે
  • આજે ભાગ્યશાળી કહેવાઈ શકો છો
  • ધન ખર્ચ પણ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • આવક ચાલુ રહે
  • ધન વિના કાર્ય નહીં અટકે
  • અધિકારી સાથે સુમેળ રહે
  • ઘર સંબંધી નવા સુધારાની શક્યતા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • વેપારમાં લાભ
  • સંતાન દ્વારા શુભ સમાચાર
  • પ્રગતિમય દિવસ
  • પરદેશ પ્રવાસ શક્ય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીમાં નવી તક મળે
  • લોન સંબંધી કાર્યો આગળ ધપે
  • ડરપોકપણું હાવી થઈ શકે
  • હાથની બિમારીથી સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • સફળતા મળી શકે
  • સહકાર વિશેષ મળે
  • ઓફીસમાં નવું કાર્ય થાય
  • આનંદમાં દિવસ વીતે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ નમઃ શિવાય – મંત્રજાપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.