Not Set/ કેવી રહેશે આપની 12/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 12 ઓગસ્ટ 2020, બુધવાર તિથિ – શ્રાવણ વદ આઠમ (જન્માષ્ટમી) રાશિ –  મેષ (અ,લ,ઈ) નક્ષત્ર – કૃત્તિકા યોગ – વૃદ્ધિ કરણ – કૌલવ દિન વિશેષ – શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવનો પુણ્ય અવસર શ્રીકૃષ્ણ ભક્તિ […]

Uncategorized
 

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 12 ઓગસ્ટ 2020, બુધવાર
  2. તિથિ – શ્રાવણ વદ આઠમ (જન્માષ્ટમી)
  3. રાશિ –  મેષ (અ,લ,ઈ)
  4. નક્ષત્ર – કૃત્તિકા
  5. યોગ – વૃદ્ધિ
  6. કરણ – કૌલવ

દિન વિશેષ –

  • શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવનો પુણ્ય અવસર
  • શ્રીકૃષ્ણ ભક્તિ કરવી
  • સવારનું લાભ ચોઘડીયું – 6.21 થી 7.57

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ધન પ્રાપ્તિના યોગ છે
  • ધર્મકાર્યો આજે ફળ આપે
  • સફળતા મળી શકે
  • કમરના દર્દથી સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • જેમનો સંપર્ક કરવો હોય તે મળે નહીં
  • મન થોડું ખિન્ન થાય
  • તમારી મહેનત વધુ રહે
  • ધાર્યું પરિણામ મેળવવામાં મુશ્કેલી

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ધનલાભ મળે
  • પરિવારમાં ધન વપરાય
  • નેત્રપીડાથી સાચવજો
  • પગની પીડાથી સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • સરકારી લાભ મળે
  • પ્રતિષ્ઠામાં ઉમેરો થાય
  • નોકરીમાં લાભ મળે
  • કમિશનની આવક વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • આરોગ્ય જાળવજો
  • સરકારી દંડથી બચવું
  • શેરબજારમાં સંયમ રાખવો
  • પ્રેમ સંબંધો વધુ મજબૂત બને

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • પુત્રવધૂ સાથે મતભેદ થઈ શકે
  • આજે સંયમ રાખવો
  • માતા સાથે સ્નેહ વધે
  • ધનલાભ થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • જનતાનો સ્નેહ મળે
  • પ્રતિષ્ઠા વધે
  • ભાગ્ય બળવાન છે
  • પરદેશની શક્યતા છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • પિતા સાથે સંયમ રાખવો
  • પોતાનું કાર્ય ધીરજથી કરવું
  • ખોટા મતભેદથી બચવું
  • શ્રીકૃષ્ણ શરણં મમ્ મંત્રજાપ કરવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • જૂના રોકાણમાં અચાનક લાભ થઈ શકે
  • મન વધુ એકાગ્ર થાય
  • વિદ્યાર્થીઓ માટે લાભ
  • ભણવામાં મન વધુ કેળવાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીને લાભ
  • આપના કાર્યો આગળ ધપે
  • પ્રગતિ મળતી જણાય
  • આપને સુખ મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • સરકારી નોકરીમાં લાભ
  • નવી નોકરીનો પ્રસ્તાવ આવી શકે
  • પાડોશી સાથે મતભેદથી સાચવવું
  • પરિવારમાં ધનવ્યય થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • નવા રોકાણ થાય
  • અભ્યાસમાં સફળતા
  • કરેલા કાર્યો ઊગી નીકળે
  • જીવનસાથી દ્વારા ઉત્તમ માર્ગદર્શન મળી શકે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – શ્રીકૃષ્ણ શરણં મમ્ મંત્રજાપ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.