Not Set/ કેવી રહેશે આપની 17/07/2020,વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 17 જુલાઈ 2020, શુક્રવાર તિથિ – અષાઢ સુદ દ્વાદશી રાશિ – વૃષભ (બ, વ, ઉ) નક્ષત્ર – રોહિણી યોગ – વૃદ્ધિ કરણ – કૌલવ દિન વિશેષ – દેવીસૂક્તનો પાઠ કરવો. સંધ્યાકાળે દિપપ્રાગટ્ય કરીને […]

Uncategorized

 

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 17 જુલાઈ 2020, શુક્રવાર
  2. તિથિ – અષાઢ સુદ દ્વાદશી
  3. રાશિ – વૃષભ (બ, વ, ઉ)
  4. નક્ષત્ર – રોહિણી
  5. યોગ – વૃદ્ધિ
  6. કરણ – કૌલવ

દિન વિશેષ –

  • દેવીસૂક્તનો પાઠ કરવો. સંધ્યાકાળે દિપપ્રાગટ્ય કરીને સિદ્ધિલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો.

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • ઈલેક્ટ્રોનિક માધ્યમ સાથે જોડાવાનું થાય
  • ભાષા ઉપર વધારે સાવધાની રાખજો
  • ધનપ્રાપ્તિના અવસરો રચાયા છે
  • કાર્યક્ષેત્રે પ્રગતિ મળી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • જીવનસાથી સાથે મતભેદ થઈ શકે
  • નોકરીની નવી તક મળી જાય
  • મનમાં પ્રેમના આવેગ ઉમટી જાય
  • જૂના અટકેલા કાર્યો પૂર્ણ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • કાર્યક્ષેત્રે સાવધાની રાખવી
  • જમીન-મકાનના કાર્યો થાય
  • પરદેશથી ધનપ્રાપ્તિ દર્શાવે છે
  • અધિકારી સાથે મતભેદથી દૂર રહેજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • પિતા સાથે મતભેદથી સાવધાન રહેવું
  • વેપારમાં નાનીમોટી મુશ્કેલીથી જાળવવું
  • નવી તક મળવાની શક્યતા છે
  • સેવાકીય કાર્યો કરવાની ઇચ્છા થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • ફેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલાને લાભ
  • કાર્ય કરવાનો ઉત્સાહ વધે
  • વેપારમાં વૃદ્ધિ જણાય
  • ભાષા કઠોર ન બને તે જોજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • જીવનસાથીનું આરોગ્ય જાળવજો
  • ખોટા ઉશ્કેરાટથી દૂર રહેજો
  • ધનપ્રાપ્તિનનો માર્ગ મોકળો છે
  • સંતાન સંબંધી શુભ સમાચાર મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • સાસરી પક્ષ તરફથી લાભ થાય
  • આરોગ્યમાં સ્ફૂર્તિ જણાય
  • તમારી ભાષા તમારા કાર્યો સરળ બનાવે
  • સ્થાનાંતરના યોગ જણાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ભાગ્ય બળવાન બનતું જણાય છે
  • પરદેશથી લાભ મળી જાય
  • નવી નોકરીની તક મળી શકે
  • પ્રવાસથી કાર્યની સફળતા વધુ જણાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • લોન સંબંધી કાર્યો આગળ વધે
  • સ્ત્રી જાતકોને વિશેષ લાભ
  • સંતાન સાથે ચડભડ થઈ જાય
  • પરિવારમાં ધનની આવક વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • પ્રેમ સંબંધો ખીલી જાય
  • સંતાન પ્રત્યે વધુ સ્નેહ જાગે
  • લાભ મજબૂત છે
  • જીવનસાથીથી લાભ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • ઘરમાં નવી ચીજવસ્તુ વસાવાય
  • ભૌતિક સુખ વધી જાય
  • દાંતની બિમારીથી સાચવજો
  • પરદેશના કાર્યોમાં તેજી આવી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • આકસ્મિક પ્રવાસ થાય
  • શણગારમાં વધુ રસ જાગે
  • જાત પ્રત્યે વધુ ખર્ચા થાય
  • જમીન-મકાનના કાર્યો સફળ થાય

​​​​​​​કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – ચાંદીના ગ્લાસમાં જળ પીવું. જો ઘરમાં ચાંદીનો ગ્લાસ ન હોય તો ઉત્તર દિશામાં ઊભા રહી જળપાન કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.