દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
તારીખ – તા. 19 જુલાઈ 2020, રવિવાર
તિથિ – અષાઢ વદ તેરશ
રાશિ – મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર – આદ્રા
યોગ – વ્યતિપાત
કરણ – વિષ્ટી
દિન વિશેષ –
વ્યતિપાત યોગ છે માટે, શિવજીની ઉપાસના અવશ્ય કરવી
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
મન શાંત રાખવું
દૈનિક આવકમાં વૃદ્ધિ થશે
જાહેર કાર્યો થઈ શકે છે
આનંદ પ્રમોદ માટે ખર્ચ થશે

* વૃષભ (બ,વ,ઉ) –
તમારી તર્ક શક્તિ ઉત્તમ રહે
શેરબજારમાં નાણાં રોકવાની ઇચ્છા થાય
પરિવારમાં પૈસાની લેતીદેતીની ચર્ચા
ભાડા અથવા કમિશનની આવક રહે

* મિથુન (ક,છ,ઘ) –
રાજનીતિ સાથે જોડાયેલાને લાભ
મન થોડું વધારે મૂંઝાય
શત્રુઓ હાવી થઈ શકે છે
સાંજે પરિવારમાં આનંદ વર્તાય

* કર્ક (ડ,હ) –
પરદેશના કામકાજ થાય
ચિંતન અને મનન રહે
ફોન દ્વારા શુભ સમાચાર મળે
મિત્રો સાથે હળવામળવાનું થાય

* સિંહ (મ,ટ) –
પુત્રવધુ સાથે મતભેદ થાય
સંબંધોમાં થોડી ખટાશ આવે
વાહન ચલાવતા સાચવવું
વેપારમાં આવક વધે

* કન્યા (પ,ઠ,ણ) –
મોટા ભાઈબહેન સાથે મતભેદ થાય
જમીન-મકાનના કાર્યોમાં તેજી આવે
આવેશ ઉપર કાબૂ રાખજો
સાંજે આનંદદાયક પ્રવાસ થશે

* તુલા (ર,ત) –
શિક્ષણને લગતા કાર્યો થાય
ચિંતન-મનન થાય
જીવનસાથી સાથે ધન સંબંધી ચર્ચા થાય
અચાનક ધનપ્રાપ્તિ થઈ જાય

* વૃશ્ચિક (ન,ય) –
આરોગ્ય જાળવવું
ગૂઢ જ્ઞાન પ્રત્યે રુચિ જાગે
વાગવા-પડવાથી સાચવજો
પરદેશથી શુભ સમાચાર મળે

* ધન (ભ,ધ,ફ,ઢ) –
પેઢુની તકલીફથી સાચવવું
માતા સાથે મતભેદ થાય
સંતાન સાથે પણ સંયમ જાળવજો
મોડી સાંજે આવકના સ્રોત મજબૂત થાય

* મકર (ખ,જ) –
ખોટા કકળાટથી દૂર રહેજો
વડીલોથી લાભ રહે
કાર્ય વધુ સારી રીતે કરી શકશો
સંતાન તરફથી શુભ સમાચાર મળે

* કુંભ (ગ,શ,સ,ષ) –
નોકરી સાચવજો
ખોટી માથાકૂટથી બચજો
ઘરમાં મતભેદ થઈ શકે છે
છેવટે, ઘીના ઠામમાં ઘી ઢળશે

* મિન (દ,ચ,ઝ,થ) –
સંતાન સાથે મતભેદ થાય
તમારાથી ખોટો નિર્ણય થઈ શકે છે
વધુ પડતા ઉતાવળીયા ન થશો
પ્રવાસની શક્યતા છે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ નમઃ શિવાય – મંત્રજાપ કરવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
