દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
તારીખ – તા. 20 જુલાઈ 2020, સોમવાર
તિથિ – અષાઢી અમાસ
રાશિ – મિથુન (ક,છ,ઘ), બપોરે 3.30થી કર્ક (ડ, હ)
નક્ષત્ર – પુનર્વસુ
યોગ – હર્ષણ
કરણ – ચતુષ્પાદ
દિન વિશેષ –
સોમવતી અમાસ, દિવાસો, દશામા વ્રતનો પ્રારંભ, હરિયાળી અમાસ
સવારનું શુભ ચોઘડીયું – 9.29 થી 11.07
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
ધર્મક્ષેત્રે સારી સફળતા મળે
તબીબી ક્ષેત્રે જોડાયેલાને લાભ
આજે પ્રવાસના યોગ વધુ છે
ઘરમાં શુભ કાર્યો થાય

* વૃષભ (બ,વ,ઉ) –
ડાયાબીટીસથી સાચવજો
આરોગ્યમાં વધુ સાવધાન રહેજો
વેપાર સંબંધી ચિંતા સતાવે
કાર્યક્ષેત્રે થોડી નબળાઈ જણાય

* મિથુન (ક,છ,ઘ) –
કાર્યક્ષેત્રે કોઈ નવા ફેરફાર થાય
લગ્નવાંછુ માટે શુભ દિવસ રહે
મન જુદા જુદા મુદ્દા ઉપર વિચારમગ્ન રહે
બપોર પછી વિચારવાયુ વધુ રહેશે

* કર્ક (ડ,હ) –
નોકરીમાં પરદેશની તકો મળે
કોર્ટકચેરીમાં રાહત મળે
આરોગ્ય જળવાય
લગ્નવાંછુ માટે શુભ સમય

* સિંહ (મ,ટ) –
નોકરીમાં નવી તકો મળે
આવક ક્ષેત્રે વૃદ્ધિ થાય
ભગવાન તરફ વૃત્તિ વધુ રહે
વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ઉત્તમ રહેશે

* કન્યા (પ,ઠ,ણ) –
કાર્યમાં આત્મવિશ્વાસ જણાય
ઘરમાં શુભકાર્યો થાય
વિદ્વાન વ્યક્તિઓ સાથે મતભેદ થઈ શકે
નોકરીમાં ઉત્સાહ વધે

* તુલા (ર,ત) –
અચાનક પ્રવાસની શક્યતા રચાય
નોકરીમાં બદલી સાથે બઢતીની શક્યતા છે
પતિપત્નીએ સંયમ રાખવો
પોતાના અધિકારી સાથે મતભેદ રહે

* વૃશ્ચિક (ન,ય) –
લેખન-વાંચન વધુ થાય
ગૂઢજ્ઞાન તરફ વૃત્તિ વળે
પારીવારીક સમસ્યા ઉપર ચર્ચા થાય
ગળપણ જમવા મળે

* ધન (ભ,ધ,ફ,ઢ) –
કુંવારાઓ માટે લગ્ન કાર્યમાં તેજી આવે
શુભ કાર્યો થાય
ભાગીદારી પેઢીમાં આવક વધે
ધનલાભ થવાની શક્યતા છે

* મકર (ખ,જ) –
નવી શક્યતા થાય
પરીવારમાં શુભ સમાચાર મળે
જીવનસાથીનો પ્રવાસ દેખાય છે
ખોટી ચિંતાથી દૂર રહેવું

* કુંભ (ગ,શ,સ,ષ) –
બહારગામથી નવી તક મળે
પ્રવાસની શક્યતા છે
વિદ્યાર્થીઓ માટે શુભ
શેરબજારમાં વૃત્તિ વધુ સક્રીય થાય

* મિન (દ,ચ,ઝ,થ) –
મનમાં જાતજાતની યોજના ચાલે
ઘર અને ઓફીસ બધુ ભેગુ થઈ જાય
ખોટા ઉશ્કેરાટથી બચજો
લાભ મળવાની શક્યતા રચાશે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – પીપળાના 108 વૃક્ષની પ્રદક્ષિણા ફરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
