Not Set/ કેવી રહેશે આપની 22/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 22 જુલાઈ 2020, બુધવાર તિથિ – શ્રાવણ સુદ બીજ રાશિ –  કર્ક (ડ, હ), સાંજે 7.18થી સિંહ (મ,ટ) નક્ષત્ર – આશ્લેષા યોગ – સિદ્ધિ કરણ – બાલવ દિન વિશેષ – બુધપૂજન કરવું સવારનું […]

Uncategorized
 
દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

તારીખ – તા. 22 જુલાઈ 2020, બુધવાર

તિથિ – શ્રાવણ સુદ બીજ

રાશિ –  કર્ક (ડ, હ), સાંજે 7.18થી સિંહ (મ,ટ)

નક્ષત્ર – આશ્લેષા

યોગ – સિદ્ધિ

કરણ – બાલવ

દિન વિશેષ –

બુધપૂજન કરવું

સવારનું શુભ ચોઘડીયું – 11.08 થી 12.46

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

રાત્રિનો ઉજાગરો દિવસે ભારે પડે

ધનપ્રાપ્તિના યોગ પ્રબળ છે

ધર્મસંબંધી કાર્યો વધુ રહે

પ્રવાસ પણ થઈ શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

ઋતુગત બિમારીથી સાચવવું

કફ-શરદી સતાવી શકે

ગુહ્યઅંગોની બિમારીથી સાવધાન

છેતરામણી ભાષાના ભોગ ન બનાય તે જોજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

પરદેશ પ્રવાસનું આયોજન થાય

વેપારમાં પરિવર્તન આવે

જીવનસાથી સાથે રકઝક થઈ શકે છે

ઘરમાં શાંતિ ન જોખમાય તે માટે સાવધાન રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

સંબંધો તમને વધુ લાભ આપશે

સ્ત્રી પાત્રોથી વધુ લાભ દર્શાવે છે

નોકરીમાં લાભ મળે

કમિશન અને દલાલીની આવકો વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

જાહેરક્ષેત્રોથી લાભ

તબીબી ક્ષેત્રે જોડાયેલાને લાભ

અચાનક વૈરાગ વ્યાપી જાય

પૈસાની બાબતમાં સંબંધો વણસી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

રાતનો ઝઘડો સવારે પૂરો થઈ જાય

ટૂંકા પ્રવાસની શક્યતા છે

કુળદેવીની ઉપાસના કરજો

વેપારમાં કઠીનાઈ દર્શાવે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

વારસાઈ સંબંધે ચર્ચા થાય

ધનલાભ ગોઠવાયો છે

વડીલો દ્વારા લાભ મળે

શુભ પ્રવાસ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

ભાગ્યનું બળ વધ્યું છે

જીવનસાથી સાથે સુમેળ રહે

પ્રેમમાં દગાથી દૂર રહેવું

સ્નાયુની બિમારીથી સાવધ રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

ધન સંબંધી ચિંતા ઘટે

માતા તરફથી લાભ

ઘર ઉપર પ્રેમ વધે

વેપારમાં પ્રગતિ થતી જણાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

બુદ્ધિક્ષમતા ખીલી જાય

સંબંધોમાં નવી ઉષ્મા ઉમેરાય

યાત્રા પ્રવાસ થાય

સેવા પ્રવૃત્તિ વધી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

વાહનયોગ રચાયો છે

વડીલો સાથે સંબંધો મજબૂત બને

વેપારમાં તમારું મગજ વધુ ચાલે

ખોટી ચિંતાથી દૂર રહેજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

ટૂંકો પ્રવાસ દર્શાવે છે

સ્ત્રી જાતકો સાથે સુમેળ રહે

કર્મચારીઓ સાથે હેત વધે

કાર્યક્ષેત્રે મન શાંતિ અનુભવશે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ નમઃ શિવાય – મંત્રજાપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.