Not Set/ મનોરંજન/ મિનિષા લામ્બાનો આ હોટ લુક જોઇ તમે વારંવાર જોવા બનશો મજબૂર

અભિનેત્રી મિનિષા લામ્બા ભલે ફિલ્મોથી દૂર થઇ ગઇ હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત હેડલાઇન્સમાં બની રહે છે. સોશિયલ મીડિયા પર મીનીષા લાંબાનો બોલ્ડ અને હોટ ફોટો દર્શકોને જોવા મળ્યો છે. મિનિષા લામ્બાએ પોતે એક સેક્સી બિકિની ફોટો શેર કર્યો છે જેમાં તેનો જબરદસ્ત હોટ લૂક બધાને આકર્ષિત કરી રહ્યો છે. આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ […]

Uncategorized

અભિનેત્રી મિનિષા લામ્બા ભલે ફિલ્મોથી દૂર થઇ ગઇ હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત હેડલાઇન્સમાં બની રહે છે. સોશિયલ મીડિયા પર મીનીષા લાંબાનો બોલ્ડ અને હોટ ફોટો દર્શકોને જોવા મળ્યો છે.

મિનિષા લામ્બાએ પોતે એક સેક્સી બિકિની ફોટો શેર કર્યો છે જેમાં તેનો જબરદસ્ત હોટ લૂક બધાને આકર્ષિત કરી રહ્યો છે. આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ દ્વારા મિનિષા લામ્બાએ સોશિયલ મીડિયાની દુનિયામાં ધમાલ મચાવી દીધી છે.

મિનિષા લામ્બાનાં સેક્સી ફોટો વિશે વાત કરતાં તાજેતરમાં મિનિષા લામ્બાએ બ્લેક બોલ્ડ બિકીની ફોટો શેર કર્યો છે. આ તસવીરોમાં તે સેક્સી ફીગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

તે આવી હોટ બોલ્ડ પોસ્ટ કરીને ઇન્ટરનેટ પર સતત હેડલાઇન્સ બનાવે છે. આ જ કારણ છે કે તેના ઘણા નવા ફોટા ઇન્સ્ટાગ્રામ હેશટેગ પર શેર કરવામાં આવ્યા છે, જેને દરેક જોઈ અને શેર કરી રહ્યા છે.

મિનિષાએ 2005 માં સુજીત સરકારની ફિલ્મ ‘યહા’ થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. જિમ્મી શેરગિલ અને મિનિષાએ આ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

Image result for minisha lamba hot look"

મિનિષા લાંબા છેલ્લે સંજય દત્તની ભૂમિમાં જોવા મળી હતી. જો કે, તેની ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી અને આ પછી તેમના દ્વારા કોઈ ફિલ્મ સાઈન કર્યાનાં સમાચાર સામે આવ્યા નથી.

Image result for minisha lamba hot look"

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.