Not Set/ કેવી રહેશે આપની 23/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 23 જુલાઈ 2020, ગુરૂવાર તિથિ – શ્રાવણ સુદ ત્રીજ રાશિ –  સિંહ (મ,ટ) નક્ષત્ર – મઘા યોગ – વ્યતિપાત કરણ – તૈતિલ દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું – 6.14 થી 7.52 ( […]

Uncategorized
 
દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235  

ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

તારીખ – તા. 23 જુલાઈ 2020, ગુરૂવાર

તિથિ – શ્રાવણ સુદ ત્રીજ

રાશિ –  સિંહ (મ,ટ)

નક્ષત્ર – મઘા

યોગ – વ્યતિપાત

કરણ – તૈતિલ

દિન વિશેષ –

સવારનું શુભ ચોઘડીયું – 6.14 થી 7.52

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

ધર્મ પ્રત્યે વધુ શ્રદ્ધા જાગશે

સેવાકીય કાર્યોમાં વૃત્તિ રહે

લેખન-વાંચન થાય

કોઈ કરાર ઉપર સહી કરતા સાવધાન રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

ઘર સંબંધી કાર્યો થાય

થોડી ચિંતા પણ તમને સતાવશે

માતા સંબંધી કાર્યો થશે

ધન સંબંધી ચિંતા સતાવશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

ધન સંબંધી કાર્યો વધુ થશે

પૈસા કેવી રીતે આવે તે તમે વધુ વિચારશો

ઉઘરાણી માટે પ્રવાસ થઈ શકે

ભાગીદારી પેઢીમાં ચિંતા સતાવે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

ધન પ્રાપ્તિની શક્યતા છે

પ્રવાહી પદાર્થ પ્રત્યે રૂચિ રહે

નોકરીમાં નવી તક મળે

ડાયાબીટીસમાં સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

પરદેશથી તક મળી શકે

સવારનો સમય આનંદમાં વીતે

ઓફીસમાં ઉત્સાવ વધે

મનમાં સારા વિચારો વધુ આવે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

સંબંધો સાચવવા

લાભ થોડો દૂર જતો જણાય છે

ભાષામાં સંયમ રાખવો

ઘરખર્ચ વધી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

પિતા દ્વારા લાભ મળી શકે

વેપારમાં પ્રગતિ જણાય

મિઠાઈના વેપારીને લાભ

રાજનીતિ સાથે જોડાયેલાને લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

અચાનક ધનલાભ છે

ભાગ્યના બળ વેપાર વધે

પિતાનો સહકાર મળે

પરિવારમાં શાંતિ જળવાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

શુભ પ્રવાસ થાય

ગૂઢજ્ઞાન તરફ વૃત્તિ ઢળે

આરોગ્યની ચિંતા થાય

મોડી સાંજે થોડો મતભેદ સર્જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

જીવનસાથીનું આરોગ્ય જાળવજો

ધનલાભ શક્ય છે

ભાષામાં લાગણી ઉમેરાય

મનમાં સુખશાંતિ છવાઈ જશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

જીવનસાથી નીકટતા વધે

ધનલાભ પણ મળે

વેપારમાં વૃદ્ધિ થાય

વિદ્વાનો સાથે મુલાકાત થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

મનમાં ખોટો ગુસ્સો ન કરવો

સંતાન સાથે ચર્ચા વધે

પેટની બિમારીથી સાવધાન

કાર્ય પરિવર્તનની શક્યતા છે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – અસહાય વૃદ્ધની મદદ કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.