Not Set/ કેવી રહેશે આપની 24/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 24 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર તિથિ – અધિક આસો સુદ 8 રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ) નક્ષત્ર – મૂળ યોગ – સૌભાગ્ય કરણ – વિષ્ટી દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું – 6.30 થી 8.01 […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 24 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર
  2. તિથિ – અધિક આસો સુદ 8
  3. રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ)
  4. નક્ષત્ર – મૂળ
  5. યોગ – સૌભાગ્ય
  6. કરણ – વિષ્ટી

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 6.30 થી 8.01
  • ભદ્રા સવારે 7.27 પૂર્ણ
  • રવિયોગ પ્રારંભ સાંજે 6.11

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ઘર સંબંધી લાભ
  • મનમાં આનંદ વર્તાય
  • ધર્મ પ્રત્યે આસ્થા વધે
  • અચાનક પ્રાપ્તિ દર્શાવે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • શુભકાર્યો થઈ શકે છે
  • જીવનસાથીની યાદ આવી જાય
  • વાદવિવાદ થાય
  • ત્યાગની ભાવના વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • તર્ક વધુ થશે
  • વેપારમાં ધન સંબંધે ચર્ચા થાય
  • થોડી નાણાં ખેંચ વર્તાય
  • બપોર પછી ધનલાભ થઈ શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • આવકમાં ઉમેરો થાય
  • શત્રુઓ ઉપર વિજય મેળવવાની શક્યતા
  • આરોગ્ય જાળવવું
  • માતા સાથે વાદ-વિવાદ ટાળવા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • આકસ્મિક સમાચારમ મળે
  • સંતાન સંબંધી વ્યસ્તતા રહે
  • પ્રવાસમાં તકરાર થઈ શકે
  • આજે સંયમ રાખવો પડશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • ધન-સંપત્તિ પ્રાપ્ત થાય
  • લાભ મળે
  • જીવનસાથી સાથે ચર્ચા થાય
  • ખર્ચમાં વૃદ્ધિ થવાથી દ્વિધા થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • આરોગ્ય જાળવજો
  • ચામડીની બિમારીથી સાવધાન
  • ખોટું સ્ટ્રેસ ન લેવું
  • સવારે થોડું ધ્યાન કરવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ધન પ્રાપ્તિ થાય
  • થોડી મોટી રકમ પણ મળી શકે છે
  • મિત્રો સાથે મતભેદ રહે
  • નાની વાતમાંથી મનદુઃખ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ઘર પ્રશ્નો સામે આવે
  • આવક થઈ રહેશે
  • સંતાનની સફળતા દેખાય છે
  • વેપારમાં લાભ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીને શુભ પ્રવાસ થાય
  • શુભકાર્યનો ખર્ચ વધે
  • લાભ પ્રાપ્તિ થાય
  • મનનો ગૂંચવાડો વધે પણ શાંત રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કમિશનની આવક થાય
  • સીઝનલ વેપારમાં વૃદ્ધિ
  • સંબંધોમાં સ્વાર્થ ન ભેળવવો
  • મોસાળ સંબંધી લાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • કાર્યમાં ધારી સફળતા મળી શકે
  • જૂના પ્રશ્નો ઉકલી શકે છે
  • સાસરી પક્ષથી લાભ
  • પ્રેમ સંબંધો મજબૂત થાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે સિદ્ધિલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.