Not Set/ કેવી રહેશે આપની 25/05/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રીતે પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ જણાવાય. આરોગ્ય સુખાકારી સારી રહે તેમ છે. વૃષભ (બ,વ,ઉ) : ઇષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે. મિથુન (ક,છ,ઘ) :  સટ્ટાકીય કાળજી રાખવી. આવકનું પ્રમાણ  જળવાઈ રહે. વાહન-મકાન સુખ ઉત્તમ. આરોગ્ય સાચવવું. કર્ક (ડ,હ) : ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત. ધાર્મિક યાત્રાપ્રવાસનો […]

Uncategorized

મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રીતે પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ જણાવાય. આરોગ્ય સુખાકારી સારી રહે તેમ છે.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : ઇષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) :  સટ્ટાકીય કાળજી રાખવી. આવકનું પ્રમાણ  જળવાઈ રહે. વાહન-મકાન સુખ ઉત્તમ. આરોગ્ય સાચવવું.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત. ધાર્મિક યાત્રાપ્રવાસનો યોગ. કૌટુંબિક વાતાવરણ સુમેળ રહે.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) :  નાણાંકીય સ્થઇતિ મજબૂત બનતી જમાય. રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : આકસ્મિક લાભ થાય. પદ-પ્રતિષ્ઠામાં વધારો થઆય. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પત્ની તરફથી શુભ સમાચાર મળે.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) :  પરદેશથી સુભ સમાચાર મળે. એકંદરે સમય સુભ રહે. અભ્યાસમાં પ્રગતિ. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) :  નાણાંકીય સ્થઇતિ મજબૂત બનતી જમાય. રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) :  વારસાગત મિલકતના પ્રશ્નો ઊભા થાય. નોકરી-ધંધામાં રાહત રહે. આરોગ્ય જળવાઈ રહે.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે. કુટુંબસુખ ઉત્તમ રહે. આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધે.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) :  બુદ્ધિ-વિવેકથી કાર્ય સિદ્ધ થાય. કુટુંબ સુખ આવક વધે. ધંધામાં આવક વધે. અભ્યાસમાં પ્રગતિ.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) :  ઇષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે.

કેવી રહેશે આપની 17/02/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.