Not Set/ કેવી રહેશે આપની 30/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – 30 ઓગસ્ટ 2020, રવિવાર તિથિ – ભાદરવા સુદ 12 રાશિ –  મકર (ખ,જ) નક્ષત્ર – ઉત્તરાષાઢા યોગ – સૌભાગ્ય કરણ – બાલવ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – સવારે 9.32 થી 11.06 પ્રદોષ […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – 30 ઓગસ્ટ 2020, રવિવાર
  2. તિથિ – ભાદરવા સુદ 12
  3. રાશિ –  મકર (ખ,જ)
  4. નક્ષત્ર – ઉત્તરાષાઢા
  5. યોગ – સૌભાગ્ય
  6. કરણ – બાલવ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – સવારે 9.32 થી 11.06
  • પ્રદોષ
  • બુધદેવનો પશ્ચિમમાં ઉદય થશે

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • અડધીરાત્રે ઊંઘ ઊડી જાય
  • રાત્રિ આરોગ્ય સંભાળવું
  • ટૂંકો પ્રવાસ થાય
  • રોજગારીમાં વૃદ્ધિ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • રાત્રિ પ્રવાસ શક્ય છે
  • જમીન-મકાનના પ્રશ્નો સતાવે
  • બપોર પછી લાભ મળે
  • વૃદ્ધ તપસ્વી સાથે મેળાપ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • મન થોડું વધારે અશાંત રહે
  • ચિંતા વધારે થાય
  • વેપારમાં નીરસતા રહે
  • આરોગ્ય જાળવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • જીવનસાથી સાથે ચિંતન થાય
  • ખોટી ચર્ચાવિચારણાથી દૂર રહેવું
  • શેરબજારમાં ઉશ્કેરાટથી રોકાણથી બચવું
  • નાણાંકીય ક્ષેત્રે બુદ્ધિ સતેજ બને

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • ઘરમાં વડીલપણું રહે
  • તમારી સલાહ બીજા માને
  • શરદી-કફથી સાવધાન
  • ધન ખર્ચ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • પરદેશના યોગ છે
  • પરદેશ જવું હોય તો સક્રીય થજો
  • વેપારમાં વાત ગૂંચવાય
  • અગત્યના નિર્ણય સમજીને લેવા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • જુદી જુદી જગ્યાએ જવાનું થાય
  • રાત્રે જીવનસાથી સાથે મતભેદ થાય
  • દિવસ કરતા રાતના વધુ શાંતિ રાખવી
  • નાણાંકીય મુદ્દે મિત્રો સાથે મતભેદ થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • સમયસર સૂઈ જવું
  • સરકારી કાર્યો થાય
  • નોકરીમાં સરળતા રહે
  • ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે સરળતા રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • સંતાન સાથે મતભેદ થઈ શકે
  • સાસરીપક્ષે સંયમ રાખવો
  • ખોટા વિવાદ ન કરવા
  • ધન સંબંધી બાબતોમાં મતભેદ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • હૃદયમાં ગુસ્સો ન લાવવો
  • જીવનસાથી સાથે સંયમ રાખવો
  • બપોર પછી શાંતિ મળે
  • અર્થપૂર્ણ ચર્ચા થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીમાં બદલી થઈ શકે
  • પ્રવાસ વધી જાય
  • થોડી ચિંતા પણ વધે
  • ધનની સંકડામણ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • વડીલો લાભ આપે
  • વડીલોની સેવા કરજો
  • માનસિક મુશ્કેલી વધે
  • સંધ્યા સમય આનંદમાં વીતે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – શનિદેવના મંદિરે જવું અને અડદ અર્પણ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.