સ્થાનિકોને રોજગારી/ કે.સરકારના ONGC,એરપોર્ટ ઓથો.,IOCમાં રોજગારીનો મુદ્દો નિયમ મુજબ સ્થાનિકોને 85 ટકા રોજગારી અપાતી નથી રાજ્ય સરકારનો વિધાનસભા ગૃહમાં સ્વિકાર બે વર્ષમાં રાજ્ય સરકારને બે ફરિયાદ મળી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મુદ્દે પ્રશ્ન બજેટમાં છેલ્લા બે વર્ષમાં 1316.1 કરોડની જોગવાઇ સુધારેલા અંદાજ મુજબ 1173.28 કરોડની જોગવાઇ છેલ્લા બે વર્ષમાં 974.4 કરોડનો ખર્ચ કરાયો છેલ્લા બે વર્ષમાં 204.06 કરોડ વણવપરાયેલા રહ્યા ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નનો લેખિત જવાબ

Breaking News