National/ કૈનબરા પહોંચ્યા વિદેશમંત્રી એસ.જયશંકર એસ.જયશંકરનું કરાયું ભવ્ય સ્વાગત એસ.જયશંકરે ટ્વિટ દ્વારા વ્યકત કરી ખુશી સ્વાગત માટે તિરંગાના રંગે રંગાયું સંસદભવન જૂનું સંસદ ભવન તિરંગાના રંગે રંગાયું તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠયું સંસદભવન ઓસ્ટ્રેલિયાના શીર્ષનેતૃત્વ સાથે બેઠકનું આયોજન ઓસ્ટ્રેલિયાની રાજધાની છે કૈનબેરા

Breaking News