Gujarat/
કોંગ્રેસના 4 ધારાસભ્યોનું સસ્પેનશન રદ્દ કરાયું, અધ્યક્ષાએ સસ્પેનશન પાછું ખેંચ્યું, વિરજી ઠુમ્મર,વિક્રમ માડમનું સસ્પેન્શન રદ્દ, કિરીટ પટેલ અને બળદેવજી ઠાકોરનું સસ્પેન્શન રદ્દ
