Gujarat/ કોંગ્રેસની હાર બાદ અમિત ચાવડાને મોટો ઝટકો, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા, ચાવડાનાં કૌટુંબિક ભાઇ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા, પૂર્વ સાંસદ લાલસિંહ વાદોડીયાની હાજરીમાં કર્યો ભાજપ પ્રવેશ, બોરસદ પાલિકા વોર્ડ નં.9 પ્રચાર દરમિયાન ભાજપમાં જોડાયા

Breaking News