ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ કોંગ્રેસે 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, સુરતની પાંચ વિધાનસભાના ઉમેદવારો જાહેર કરાયા, વરાછા વિધાનસભા બેઠક પરથી પ્રફુલ તોગડિયાને ટિકિટ, પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી સંજય પટવાને ટિકિટ, કતારગામ બેઠક પરથી કલ્પેશ વરિયાને ટિકિટ અપાઇ , જ્ઞાતિ સમીકરણોના આધારે વરાછામાં કોંગ્રેસે ટિકિટ આપી, નિલેશ કુંભાણી અને પ્રફુલ તોગડીયા પાટીદાર સમાજમાંથી

  અમિત રૂપાપરા      

Breaking News

 

અમિત રૂપાપરા