Not Set/ કોંગ્રેસ નું નવસર્જન કરવા જતા વિસર્જન?

અગામી વિધાનસભાની ચુંટણી પહેલાજ કોંગ્રેસમાં ભંગાણ શરુ થઇ ગયો છે.ગઈકાલ સાંજેથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એકપછીએક એમ રાજીઅનામાં નો દોર ચાલુથઇ ગયો છે.ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ છેડો ફાડ્યાબાદ  કોંગ્રેસમાં સંતુલન જાળવવા માટે ઘણી રણનીતિ બનવા જતા પહેલાજ રાજીનામાં ના દોર થી કોંગ્રેસમાં ગાબડું પડે તેમ લાગી રહ્યું છે. હાલમાં બળવંતસિંહ રાજપૂત,તેજશ્રી પટેલ,માનસિંહ ચૌહાણ,રાઘવજી પટેલ,છનાભાઈ ચૌધરી,પી.આઈ […]

India

અગામી વિધાનસભાની ચુંટણી પહેલાજ કોંગ્રેસમાં ભંગાણ શરુ થઇ ગયો છે.ગઈકાલ સાંજેથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એકપછીએક એમ રાજીઅનામાં નો દોર ચાલુથઇ ગયો છે.ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ છેડો ફાડ્યાબાદ  કોંગ્રેસમાં સંતુલન જાળવવા માટે ઘણી રણનીતિ બનવા જતા પહેલાજ રાજીનામાં ના દોર થી કોંગ્રેસમાં ગાબડું પડે તેમ લાગી રહ્યું છે. હાલમાં બળવંતસિંહ રાજપૂત,તેજશ્રી પટેલ,માનસિંહ ચૌહાણ,રાઘવજી પટેલ,છનાભાઈ ચૌધરી,પી.આઈ પટેલે રાજીનામાં આપ્યા છે,અને હજુ પણ બીજા 15 જેટલા કોંગ્રેસ ના નેતાઓ રાજીનામાં આપી ભાજપ માં જોડાય  તેવી માહિતી સુત્રો દ્વારા મળી રહી છે. જેના પગલે કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાવા પામી છે.તો હવે જોવું રહ્યું કે આવનારા સમયમાં કોંગ્રેસની રણનીતિ કેવી રહેશે.