Gujarat/ કોંગ્રેસ નેતા અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર , ભાજપના રાજમાં શિક્ષણ મોંઘું થયું: ચાવડા , ભાજપ નશાના માર્ગે ચઢાવે છે યુવાનોને , યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ , સરકાર સરહદ સાચવવામાં પણ નિષફળ , ગુજરાતને ડ્રગ્સનો અડ્ડો બનાવી રહી છે , દરેક માતાપિતા તેમના બાળકોની ચિંતામાં છે , રાજ્યના યુવાનોને અમિત ચાવડાની અપીલ , ડ્રગ્સ મુદ્દે સરકાર કરી રહી છે આંખ આડા કાન , આ સમયે યુવાનોને આગળ આવવા કરી અપીલ , સરકાર ખોટી વાતો અને ખોટી જાહેરાતો બંધ કરે , તાલિબાન સાથે કોણ જોડાયેલા છે તેની તપાસ થાય

Breaking News