પૂર્વ પર્યાવરણ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જયંતી નટરાજનના ઠેકાણાઓ પર સીબીઆઇએ શનિવારે દરોડા પાડ્યા. તપાસ એજન્સીની ટીમો આ ઠેકાણાઓ પર શોધ કરી રહી છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, સીબીઆઇએ હોદ્દાનો દુરુપયોગ અને ગુનાઇત કાવતરું ઘડવાના આરોપમાં પીસી ઍક્ટના સેક્શન 120-બી હેઠળ એફઆઇઆર નોંધી છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ પણ એફઆઇઆર નોંધવામાં આવી છે.
Not Set/
કોંગ્રેસ નેતા જયંતી નટરાજનના ઠેકાણાઓ પર સીબીઆઇના દરોડા
પૂર્વ પર્યાવરણ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જયંતી નટરાજનના ઠેકાણાઓ પર સીબીઆઇએ શનિવારે દરોડા પાડ્યા. તપાસ એજન્સીની ટીમો આ ઠેકાણાઓ પર શોધ કરી રહી છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, સીબીઆઇએ હોદ્દાનો દુરુપયોગ અને ગુનાઇત કાવતરું ઘડવાના આરોપમાં પીસી ઍક્ટના સેક્શન 120-બી હેઠળ એફઆઇઆર નોંધી છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ પણ એફઆઇઆર […]
