રાહુલ ગાંધી/ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના માનહાની કેસમાં સુરત કોર્ટમાં આપી હતી હાજરી સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરાઈ સજા બાદ રાહુલ ગાંધીને મળ્યા જામીન નૈષધ દેસાઈ- હસમુખ દેસાઈ બન્યા જામીનદાર કોંગ્રેસ નેતાઓ સાથે ભોજન બાદ રાહુલ ગાંધી રવાના

Breaking News