Not Set/ કોબરા સાથે વીડિયો પોસ્ટ કરના અભિનેત્રીની ધરપકડ

મુંબઇઃ ઝહેરીલા સાપ કોબરા સાથે વીડિયો પોસ્ટ કર્યા બાદ અભિનેત્રી શ્રુતિ ઉલ્ફતને 16 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. બુધવારે વન વભાગે તેમની ધરપકડ કરી હતી. તેમની સાથે એક અન્ય અભિનેત્રી અને બે પ્રોડક્શન મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે. એક્ટ્રેસ વન્યજીવ અધિનિયમનો ઉલ્લંઘન મામલે ધરપકડ કરવામાં આવી છે.

Uncategorized
કોબરા સાથે વીડિયો પોસ્ટ કરના અભિનેત્રીની ધરપકડ