Gujarat/
કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર,સિટી સ્કેનનો મહત્મ ચાર્જ કરાયો નક્કી,સિટી સ્કેનનો મહત્મ ચાર્જ રૂ.3000,રૂ. 3000થી વધુ ચાર્જ કોઇ લઇ નહીં શકે,લેબોરેટરી વધુ ભાવ લેશે તો થશે કડક કાર્યવાહી,લેબ સંચાલકો આડેધડ વસૂલી નહીં શકે ચાર્જ
