Gujarat/ કોરોનાને લઈ સુઓમોટો પર HCનો ચુકાદો, કોરાનાની ત્રીજી લહેર માટે સરકાર તૈયાર રહે: HC, કોરોનાના નવા વેરિયંટથી બચવા લોક જાગૃતિ જરૂરી, ઝડપી વેક્સિનેશન પર સરકાર ધ્યાન રાખે: HC, હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફની ભરતી પર કરવા નિર્દેશ, દિવ્યાંગો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન વ્યવસ્થા કરવા આદેશ

Breaking News