કોરોના ગુજરાત/ કોરોનાનો લઈને અમદાવાદ-સુરત એરપોર્ટ પર કરાશે સઘન ચેકિંગ, વિદેશી પ્રવાસીઓનું 100 ટકા થર્મલ સ્ક્રીનિંગ કરાશે, મહાનગરો સહિત વિસ્તારમાં વિશેષ ડ્રાઇવ હાથ ધરાશે, BF.7 વેરિઅન્ટનાં ભારતમાં કુલ ચાર કેસ નોંધાયેલા, જે પૈકી ત્રણ ગુજરાતનાં, પણ રિકવર થયા છે કેસ

Breaking News