National/ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે સહાય,પીએમ કેર ફંડ હેઠળ કરાશે સહાય,PM કેરમાંથી 18 વર્ષના થાય ત્યાં સુધી સ્ટાઇપેન્ડ,અનાથ બાળકોને સેન્ટ્રલ સ્કુલ મફત શિક્ષણ અપાશે,બાળક 23 વર્ષનો થાય ત્યારે ફંડમાંથી 10 લાખ અપાશે

Breaking News