Gujarat/
કોરોના નિવારણ રસીકરણમાં ગુજરાત સૌથી અગ્રેસર, રાજ્યની કુલ વસ્તીના 76 ટકાએ પ્રથમ ડોઝ લીધો, 27 ટકા વસ્તીએ બંન્ને ડોઝ લીધા, રાજ્યમાં 7 મહિનામાં 4.91 કરોડ લોકોએ લીધી રસી, શહેરોમાં 32 ટકાએ રસી લીધી, ગ્રામ્યવિસ્તારમાં 67 ટકા રસીકરણ
