India/ કોરોના મામલે વધુ એક રાહતનો દિવસ, છેલ્લાં 24 કલાકમાં 46 હજાર નવા કેસ, જો કે કેરળમાં નવા કેસનો ચોંકાવનારો આંક, કેરળમાં 24 કલાકમાં 13,550 નવા કેસ, દેશમાં 24 કલાકમાં 60 હજાર કોરોના મુક્ત, 24 કલાકમાં થયા 17.50 લાખ ટેસ્ટ, એક્ટિવ કેસ હવે સવા પાંચ લાખ નજીક

Breaking News