Gujarat/ કોરોના રસીને લઇને મહત્વનાં સમાચાર, આરોગ્યમંત્રી નીતિન પટેલે કર્યુ ટ્વિટ, કુલ 250 રૂ.નાં કિંમતે ખાનગી હોસ્પિ.આપશે રસી, રૂ.250ની કિંમતથી એક વેક્સિનનો ડોઝ અપાશે, વહીવટી ચાર્જ રૂ.100 નક્કી કરાયા, વેક્સિનની કિંમત રૂ.150 નક્કી કરાઇ, સરકારી હોસ્પિટલમાં વિનામુલ્યે મળશે રસી

Breaking News