Not Set/ કોર્ટનાં આદેશથી મુક્ત ડો.કલીલ ખાનને ટ્વીટરનાં માધ્યમથી આવી રીતે કાઢયો પોતાનો બળાપો…

રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન હેઠળ 8 માસ સુધી જેલવાસ ભોગવ્યા બાદ કોર્ટના આદેશથી મુક્ત કરાયેલા ડો.કલીલ ખાનનું ટ્વીટ કરી આભાર સાથે પોતાનો બળાપો ઠાલવ્યો. ડો.કલીલ ખાને ટ્વીટનાં માધ્યમથી યુપીની યોગી સરકાર સામે બળાપો કાઢતા લખ્યું છે કે,  હું નામદાર કોર્ટનો ખુબ આભારી છું કે જેણે મને મુક્ત કરવાનો આદેશ કર્યો છે. સંઘર્ષ સમયમાં સાથ આપનાર તમામનો આભાર હું […]

Uncategorized

રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન હેઠળ 8 માસ સુધી જેલવાસ ભોગવ્યા બાદ કોર્ટના આદેશથી મુક્ત કરાયેલા ડો.કલીલ ખાનનું ટ્વીટ કરી આભાર સાથે પોતાનો બળાપો ઠાલવ્યો. ડો.કલીલ ખાને ટ્વીટનાં માધ્યમથી યુપીની યોગી સરકાર સામે બળાપો કાઢતા લખ્યું છે કે,  હું નામદાર કોર્ટનો ખુબ આભારી છું કે જેણે મને મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

સંઘર્ષ સમયમાં સાથ આપનાર તમામનો આભાર હું આભારી છું. હું ઉત્તર પ્રદેશ એટીએફ નો પણ આભારી છું, જેણે મુંબઈથી મથુરા લઇ જતી વખતે મારુ એન્કાઉન્ટર ન કરી નાખ્યું. જેલમાં મને સતત પાંચ દિવસ સુધી કંઈ ખાવા પીવા પણ નહોતું દીધું સાથે જ યોગી સરકારે મને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews