સુરેન્દ્રનગર/ કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન સાયલાના શાપર ગામે યોજાયુ સંમેલન વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને યોજાયું મહાસંમેલન કોળી સમાજના આગેવાનો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત કોળી સમાજના રાજકીય આગેવાનોની ગેરહાજરી

Breaking News