Gujarat/ ક્ચ્છના મુન્દ્રામાં ક્સ્ટોડિયલ ડેથનો મામલો, પરિજનોએ અંતે યુવકનો મૃતદેહ સ્વીકાર્યો , તમામ આરોપીની તાત્કાલિક થશે ધરપકડ, પોલીસ દ્વારા ખાતરી અપાતાં મૃતદેહ સ્વીકાર્યો , તપાસમાં કોઈ પણ કચાસ નહીં રહે.એસ.પી., જમીન પ્રકરણમાં પોલીસ દ્વારા અપાશે પ્રોટેકશન , આરોપીઓને પકડી પાડવા પોલીસે ખાતરી આપી

Breaking News