Gujarat/ ક્ચ્છ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથનો મામલો, જયવીરસિંહની પોલીસે કરી ધરપકડ, સમાઘોઘાના પૂર્વ સરપંચ છે જયવીરસિંહ જાડેજા, મહારાષ્ટ્રના લોનાવાલાથી કરાઈ ધરપકડ, અમદાવાદ સીટી LCBઅને ભુજ LCBએ ઝડપ્યો, અત્યાર સુધી 4 પોલીસકર્મીઓ સહિત 5ની ધરપકડ, આરોપીને ભુજ લાવવામાં આવ્યો, આરોપીને આવતીકાલે મુન્દ્રા કોર્ટમાં રજૂ કરાશે, ભુજ DYSP જે.એન.પંચાલે આપી માહિતી

Breaking News