Gujarat/ ક્ચ્છ વધતા જતા કોરોનાને લઈને મહત્વનો નિર્ણય, ભચાઉમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન, વેપારીઓ રાત્રે 8 થી સવારે 6 સુધી બંધ પાડશે, નગરપાલીકા, પોલીસ અને વેપારીની બેઠકમાં લેવાયો નિર્ણય

Breaking News