મહિપતસિંહ જાડેજાનું નિધન/ ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ જાડેજાનુ નિધન, રિબડાના વતની અને પૂર્વ MLA હતા મહિપતસિંહ, ગોંડલથી અપક્ષ ધારાસભ્ય પદે ચૂંટાયા હતા, રાજ્યના ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી, મહિપતસિંહ રાજ્યના ટોચના ક્ષત્રિય આગેવાન, રિબડામાં અંતિમયાત્રા નીકળશે

Breaking News