Gujarat/ ખાતરના ભાવ વધારા મુદ્દે ખેડૂતોએ બાંયો ચઢાવી, ભાવવધારો પાછો ખેંચવા ખેડૂતોનું સરકારને અલ્ટીમેટમ, 19મીએ ઉપવાસ આંદોલનની ખેડૂત સંગઠનોની ચીમકી, ચોમાસું નજીક છે ત્યારે ડેપોમાં ખાતર નથી, કંપનીઓ પર જવાબદારી ઢોળી સરકારે હાથ ખંખેર્યા

Breaking News