Gujarat/ ખાનગી શાળાના સંચાલકોએ રાહત પેકેજની માગ કરી , 25 ટકા ફી માફીથી શાળાઓને આર્થિક નુક્સાનની રજૂઆત, મુખ્યમંત્રીને પત્ર લખી રાહત પેકેજની માગ કરી , અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે પત્ર લખ્યો , શાળા સંકુલના નિભાવ ખર્ચ માટે રજૂઆત કરી, શાળાના નિભાવ ખર્ચ માટે પેકેજ જાહેર કરે તેવી માગ કરી

Breaking News