Gujarat/ ખા.શાળાની ફી મુદ્દે HCનો ચુકાદો, ખાનગી શાળાઓ નફાખોરી નહીં કરી શકે, સુવિધા બાબતે ફી વસુલી શક્શે, એડમિશન, સત્ર અને ટ્યુશન ફી લઇ શકશે, ભવિષ્યના ડેવલેપમેન્ટ માટે કોસ્ટ વસુલી શક્શે, ખા.શાળાઓ અતિશય વધારે ફી નહીં લઇ શકે, FRC વેરિફિકેશન વગર ક્લેમ નકારી નહીં શકે, FRC ખા.શાળાનું લીઝ, રેન્ટ નકારી નહીં શકે, પગારધોરણ મુદ્દે FRC તપાસ કર્યા વગર નહી કરી શકે નિર્ણય

Breaking News